letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:10 AM
Thursday, March 21
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

બમરોલી અને ભીમરાડની વચ્ચેના ખાડી કિનારેના 22.58 લાખ સ્ક્વેર ફૂટ જમીનને પ્લાન્ટેશન, વો કવે તેમજ તળાવ સાથે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવા પાલિકાએ કન્સલ્ટન્સીની નિમણૂંક કરી છે. આ પાર્કની ડિઝાઇન બનાવવાના સરવે માટે યોજાયેલી ટેન્ડર સ્ક્રૂટીની કમિટીની બેઠક   માં 36.45 લાખના ખર્ચે કન્સલટન્સીને કામ સોંપાયું હતું.

Surat News

Surat Radios