letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:40 PM
Monday, December 9
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેરના સ્થાનિક અને સુરત શહેરની બહારથી આવતા બગલાઓની સ્થિતી જાણવા માટે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને સુરત નેચર ક્લબ દ્વારા હેરોનરી સર્વેક્ષણ કરવામાં આવશે. આ સર્વેક્ષણ જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં કોઈ પણ સુરતીઓ સહયોગ આપી શકશે. આ સર્વે ચોમાસાની સિઝન દરમિયાન કરવામાં આવશે. જેમાં પાણી કાંઠાના સ્થાનિક પક્ષીઓના માળા, વસાહતોનું સર્વેક્ષણ કરવામાં આવશે. જેમાં બગલાની વિવિધ જાત કાજિયા, કાંકણસાર, અને ઢોંક જેવી જાતીને બગલાનું સર્વેક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ શા માટે બગલા ઓછા થઈ રહ્યા તે કારણ જાણવામાં આવશે. અને ત્યાર પછી બગલાઓનની વસ્તી વધારવા માટેના પગલાં લેવામાં આવશે. 

Surat News

Surat Radios