letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:47 AM
Wednesday, October 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં ડિજિટલ ઇન્ડિયાની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. ભટાર રોડ વિસ્તારમાં ગણેશ પંડાલમાં ન્યૂ ઇન્ડિયાની ઝલક દેખાડવામાં આવી છે. 100 ફૂટની ગુફા ડિજિટલ ડિસ્પ્લેથી બનાવવામાં આવી છે. ગુફામાં 7-D ઇફેક્ટ પણ આપવામાં આવી છે. ઠાકુરજીના ગણપતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડિજિટલ ગુફામાં ઝરણાં, જંગલ અને ધોધની ઇફેક્ટ આપવામાં આવી છે. આ ઇફેક્ટથી ગણપતિ,  બ્રહ્માંડ વિહારની પ્રતિકૃતિઓની ઝલક જોઇ શકાશે.

Surat News

Surat Radios