letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:02 AM
Wednesday, October 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ફાયર એનઓસી (NOC) ઓનલાઇન થતાં અરજદારોની તમામ તકલીફોનો અંત આવશે અને કામગીરીમાં પારદર્શકતા આવશે. સુરતની તક્ષશિલાની આગની ઘટના બની ગયા બાદ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ફાયર એનઓસી મેળવવા માટેની  રોજની અનેક અરજીઓ આવે છે.નવી પ્રક્રિયા અનુસાર હવે એનઓસી (NOC) મેળવવા માટે અરજદારે ઓન લાઈન અરજી કરવાની રહેશે. તે માટે જરૂરી દસ્તાવેજો ફોટા સુધીની માહિતી અપલોડ કરવાની રહેશે. અરજદારની અરજી ક્યાં કઈ કક્ષાએ પેન્ડિંગ છે. તેનું પણ કમિશનર કે ડેપ્યુટી કમિશનર કક્ષાએથી મોનિટરિંગ થશે. શરૂઆતમાં અમદાવાદ સહિત આ સિસ્ટમ અમલી થશે.ઓનલાઇન અરજી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ ક્યારે સ્થળ પર વિઝિટ કરવા માટે આવશે, તેની જાણ અરજદારને કરાશે. તંત્રનો દાવો છે કે જો દસ્તાવેજોની પૂર્તતા હશે તો ૧૫ દિવસમાં અરજદારને ફાયર એનઓસી મળી શકે છે.

Surat News

Surat Radios