letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:33 AM
Wednesday, October 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

દશેરાના દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેથી શહેરના વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો.  સુરતની વાત કરીએ તો અડાજણ રાંદેર પાલ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જ્યારે અનેક વિસ્તારમાં દશેરાને અનુલક્ષીને રાવણ દહનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જે વરસાદ પડતા લોકોના ઉત્સાહ ઓછો થઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાથી વેસુ વિસ્તારમાં રાવણનું પુતળુ નમી ગયું હતું.

Surat News

Surat Radios