letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:36 AM
Friday, January 24
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ઓલપાડ ખાતે રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને પેન્શન મંજૂરીપત્રઓ વિતરીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓલપાડ વિધાનસભાની 6650 વિધવા બહેનોને પેન્શન મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિધવા સહાય પેન્શન યોજનાના હુકમો તથા રેશનકાર્ડ વિતરણ થયાં. જે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે. આ વિધવા બહેનોને દર મહિને રૂા.1250 જેટલુ પેન્શન મળશે.

Surat News

Surat Radios