SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

05 Feb 2020

સુરતમાં CAAના સમર્થનમાં યોજાશે રેલી, પોલીસ અને RAFની ટીમ સ્ટેન્ડ બાય એક તરફ જ્યાં દેશભમાં CAA અને NRC મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર સીએએના સપોર્ટ (CAA Supprt) માં 62 રેલીઓનું આયોજન કરાયું છે. જેને પગલે સુરતમાં આજે મેગા રેલી નીકળી છે.

Surat News

Surat Radios