letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:25 AM
Sunday, January 26
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતના કેબલ બ્રિજ પાસે વહેલી સવારથી જ સૂર્યગ્રહણ શરૂ થઈ જતા લોકોએ કૂતુહલતાપૂર્વક ગ્રહણને નીહાળ્યું હતું. આ સૂર્યગ્રહણ સવારે 8:05 વાગ્યેથી સવારે 10:57 દરમિયાન રહ્યું હતું. 9:23 વાગ્યે મહત્તમ સપાટીએ ગ્રહણ દેખાવા પામ્યું હતુ. વહેલી સવારના કિરણો પથરાતા અજવાળું વધતું અટકીને 9 વાગ્યે થોડા અધંકારમાં ફેરવાયું હતુ. 9:40 બાદ ગ્રહણની અસર ઓછી થતાં ફરી અજવાળું થવા પામ્યું હતુ. 2009 બાદ પ્રથમવાર ગુરુવારે સૂર્યગ્રહણ દેખાયું હતું. આ જ રીતનું સૂર્યગ્રહણ હવે 21 જૂન 2020માં દેખાશે અને 10મી જાન્યુઆરી 2020માં ચંદ્રગ્રહણ દેખાશે.

Surat News

Surat Radios