SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

  પકડાયેલા મસાલાની તસવીર   એવરેસ્ટ કંપની દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ડિંડોલી વિસ્તારમાં રાજદીપ સોસાયટીમાં આ નકલી મસાલા બનવાનું કારખાનું ચાલતું હોવાની વિગત મળી હતી.   સુરતઃ કોઈ પણ વસ્તુની માગ વધતા અમ્યુકો લોકો દ્વારા કામની કરવા તેનું ડુપ[લિકેશન (Duplication) કરી બજાર માં વેચવા મુકવામાં આવે છે ત્યારે પોલીસે (police) ડીંડોલી વિસ્તાર માં દરોડા પડી બ્રાન્ડેડ મસાલા કંપનીના નામે ડુપ્લિકેટ (duplicate) મસાલા (Branded spices) બનાવતા કારખાના કંપની માનસોસ સાથે રાખીને દરોડો પડી લાખોના માલ સાથે એક યુવક કી કરી છે ધરપકડઆજના ઝડપી યુગમાં કોઈ પણ વસ્તુ મિલાવટ વાળી સરળતાથી બજારમાં મળી જાય છે. પછી તે ખાવાની વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની જોકે બજાર માં એ વસ્તુની મેગ વધતા કેલાક લેભાગુ તત્વો કામની કરવા માટે આ વસ્તુનું ડુપ્લીકેટ બનાવી ને હલકી ગુણવતા વળી વસ્તુ બજાર માં મૂકીને કમાણી કરતા હોય છે. ત્યારે બ્રાન્ડેડ મસાલા કંપનીના નામે ડુપ્લીકેટ મસાલાસુરતમાં બને છે તેવી વિગત મસાલા બનાવતી કંપનીને મળી હતી

Surat News

Surat Radios