letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:39 AM
Wednesday, April 8
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં એકસાથે 4 બાળકો લેશે દીક્ષા આગામી 1 ફેબ્રુઆરીએ 4 બાળકો લેશે દીક્ષા આચાર્ય યશોવિજય સુરીશ્વરજીના હસ્તે લેશે દીક્ષા દીક્ષા નગરી સુરતમાં એકસાથે 100થી વધુ દિક્ષાર્થીનો 1 ફેબ્રુઆરીએ દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે. જેમાં 4 બાળકો પણ દીક્ષા લેશે. 13 વર્ષનો યશ અને તેનો 14 વર્ષનો ભાઈ પરમ સાથે દીક્ષા ગ્રહણ કરશે. તો 16 વર્ષની ભક્તિ અને 12 વર્ષનો અર્થ પણ દીક્ષા લેશે. જ્યારે મુંબઇ ખાતે સુરતના હીરા વેપારીના 11 વર્ષીય તત્વ દીક્ષા લેશે. આ દીક્ષા કાર્યક્રમમાં એક સાથે છ પરિવાર દીક્ષા લેશે. તો સાથે જ હીરાનો વેપાર કરનાર વેપારીનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે. 

Surat News

Surat Radios