SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

જરૂરિયાતમંદોની મદદ અર્થે SMC લંબાવ્યો છે હાથ, હવે જોઈએ ફક્ત તમારો સાથ! લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદો ને ભોજન મળી રહે એ માટે સુરત મહાનગપાલિકાએ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને ૩.૫કિલો લોટ,૧.૫કિલો ચોખા,૧ KGદાળ, ૧ KG ખાંડ અને ૧KG મીઠું આપવાનો નિર્ણય લીધો છે. #CoronaKoHarana #Samvedna

Surat News

Surat Radios