SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોના વાઇરસ લઈને લોકડાઉ ચાલી રહીયું છે ત્યારે કેટલાક લોકો લોકડાઉન વચ્ચે લોકો લટાર મારવા નીકળતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે અને ગાડી ડિટેઇન કરતી પણ હોય છે તેવામાં ગતરોજ સુરતના પાલ રોડ લેમનગ્રાસ રેસ્ટોરન્ટ નજીક લોકડાઉનમાં બહાર નીકળેલી મહિલા કાર ચાલકે પોલીસ ને જોઈને ગાડી લઇને ભાગવા જતા  અડાજણ પોલીસ મથકની મોબાઈલ વાનને ટક્કર મારતા પીએસઆઇ અને ડ્રાઇવરને સામાન્ય ઇજા થઇ હતી. મહિલાની કારથી ટક્કર જોરથી લાગતાં મોબાઈલ વાનને રૂ.30,000 નું નુકશાન થતા અડાજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.કોરોના વાઇરસ લઇને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે કેટલાક લોકો બિન જરૂરી લટાર મારવા નીકળતા હોય છે તયારે પોલીસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમના વાહન ડિટેઇન કરતા હોય છે ત્યારે આવીજ રીતે લટાર મારવા નીકળેલ મહિલા પોલીસ જોઈને ભાગવા જતાઅકસ્માત સર્જ્યો હતો અડાજણ પોલીસ મથકની અડાજણ ટુ મોબાઈલ વાન ગતસાંજે છ વાગ્યે પાલ રોડ લેમનગ્રાસ રેસ્ટોરન્ટ પાસે પેટ્રોલીંગમાં હતી કાર ( નં.-જીજે-05-આરજે-6304 ) ના ચાલક સંગીતાબેન જેરામભાઇ ખત્રી  પુરઝડપે અડાજણ ટુ મોબાઇલ તરફ આવ્યા હતા અને ડ્રાઇવર સાઇડના દરવાજા ઉપર ટક્કર મારી એક્સિડેન્ટ સર્જ્યો હતો.

Surat News

Surat Radios