SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

24 Jun 2020

ઝી 24 કલાક દ્વારા કેટલાક શહેરોમાં માસ્ક પહેરવા અંગે રિયાલિટી ચેક કરાયું હતું. વડોદરામાં ચેક કરતા જોવા મળ્યું કે, ટ્રાફિક પોલીસ માસ્ક ના પહેરનાર સામે કાર્યવાહી કરી રહ્યાં છે. તો માસ્ક ન પહેરનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે દંડ વસુલ્યા બાદ લોકોને ફ્રીમાં માસ્ક પણ આપ્યા. તો શહેરમાં 95 ટકા લોકો માસ્ક પહેરતા જોવા મળ્યા. બીજી તરફ, સુરતમાં ZEE 24 કલાકે માસ્ક અંગે રિયાલિટી ચેકમાં જાણ્યું કે, કેટલાક લોકો માસ્ક વગર ફરતા દેખાયા. જેમાં તબીબ પણ માસ્ક વગર ફરતા દંડ વસુલાયો

Surat News

Surat Radios