letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:09 AM
Thursday, August 6
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

 સુરતમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. સરકાર તરફથી લૉકડાઉન નહીં કરાય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા બાદ વેપારીઓએ જાતે જ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. સુરતની ત્રણ મોટી માર્કેટ જેમાં વરાછાની બૉમ્બે માર્કેટ, અને હીરા બજાર તેમજ ચોક્સી બજારના વેપારીઓના એસોસિએશનને પ્રજા હિતમાં અને સ્વાસ્થ્ય સલામતીને જોતા મોટા નિર્ણયો કર્યા છે.

Surat News

Surat Radios