letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:46 PM
Sunday, September 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

શહેરમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. પાલિકાના આંકડા પ્રમાણે શહેરના સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં બપોરે 12 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી એરપોર્ટ પર સર્જાયેલા ધુમ્મસભર્યા વાતાવરણના કારણે દિલ્હીથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પેસેન્જરને સુરતના બદલે અમદાવાદ ઉતારવામાં આવશે. બીજી તરફ ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. જેથી વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

Surat News

Surat Radios