letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:32 PM
Tuesday, September 29
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોનાની મહામારી સામે લડવાનો તમામ દેશ પ્રયાસ કરી રહ્યા છે, જેમાંથી ભારત પણ બાકાત નથી, કોરોના (Coronavirus) ની રસી કોઈપણ દેશ હજુ સુધી શોધી શક્યો નથી. ત્યારે હોમિયોપેથી અને આર્યુવેદિક પદ્ધતિથી સહિત અન્ય રીતે કોરોનાનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે, જેમાં પ્લાઝમા થેરાપી મહત્વની છે. સમગ્ર રાજ્યમાં સુરત (surat) પ્લાઝમા થેરાપી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં માત્ર સ્મીમેર હોસ્પિટલમાં જ 500 દાતાઓએ પ્લાઝમા (plazma therapy) નું દાન કર્યું છે.

Surat News

Surat Radios