letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:09 PM
Sunday, September 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં કોરોનાકાળમાં ધીમું પડેલ એરપોર્ટ આજથી ફરીથી ધમધમશે. એર ઇન્ડિયાની નવી ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, ક્વોરેન્ટાઈનને લઇને નિયમો હળવા થતા ફ્લાઇટો વધી છે. જેનાથી સુરતના હીરા અને કાપડના વેપારીઓને ફાયદો થશે. તો બીજી તરફ, ફ્લાઈટ કાર્યરત થતા અન્ય રાજ્યોમાં ગયેલા કારીગરોને પણ પરત બોલાવી શકાશે. 

Surat News

Surat Radios