letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:38 PM
Sunday, September 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ITમાં શરૂ થયેલાં ઓનલાઇન એસેસમેન્ટ બાદ હવે જીએસટી વિભાગમાં પણ ઓનલાઇન એસસેમેન્ટની શરૂઆત થઈ ગઈ છે. જુના વેટ કાયદાના બે વર્ષના એસેસમેન્ટ એક સાથે કરવામાં આવી રહ્યા છે અને દિવાળી સુધી તમામ કેસ પૂર્ણ કરવાના આંતરિક આદેશ પણ અધિકારીઓને આપી દેવાયા છે. અલબત્ત, બીજી તરફ ઓનલાઇન સિસ્ટમમાં કેટલાંક ધાંધિયા હોય કન્સલ્ટન્ટ હિસાબો રજૂ કરવા માટે રૂબરૂ આવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોનાના લીધે હજી જીએસટી ભવનમાં કોઈને આવવા દેવાતા નથી. ટેક્સ બાર એસોસિએશન પણ જોઈન્ટ કમિશનરને પત્ર લખી અવરજવર ચાલુ કરાવવા માંગ કરી છે.

Surat News

Surat Radios