letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:03 AM
Wednesday, October 21
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સોશિયલ મીડિયા ભલે લોકોને એક બીજાથી નજીક લાવવાનું માધ્યમ બન્યું હોય, પરંતુ લોકો માટે તકલીફ આપનારું પણ બન્યું છે, લોકો પોતાના ફોટા અપલોડ કરે છે, જેનો ઉપયોગ કરી કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરતાં હોય છે. આવી ઘટનાઓ મહિલાઓ સાથે સૌથી વધુ બનતો હોય છે, ત્યારે સુરતમાં બનેલી વધુ એક ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Surat News

Surat Radios