letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:55 AM
Tuesday, December 1
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં કોઈ જગ્યાએ રાવણ દહનના મોટા કાર્યક્રમોનું આયોજન નહિ થાય. 50 વર્ષથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતનાં શહેરોમાં રાવણનાં પૂતળાં તૈયાર કરવા ઉત્તરપ્રદેશથી 35 કારીગરો આવે છે, પરંતુ આ વખતે કોરોનાને લીધે એક પણ ઓર્ડર ન હોવાથી તેઓ આવ્યા નથી. રાવણનું પૂતળું તૈયાર કરનારા આગ્રા ખાતે રહેતા સરાફત અલી ફારૂકીએ જણાવ્યું કે, અમે ઓર્ડર લેવા તમામ આયોજકોને ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ઓર્ડર ન આપતા આ વખતે અમે અમદાવાદ આવ્યા નથી, જેના કારણે સાતથી દસ લાખનું નુકસાન થયું છે. પચાસ વર્ષથી અમે આ કામ માટે દશેરાના બે મહિના પહેલાં આવીએ છીએ અને 35થી વધુ રાવણ તૈયાર કરીએ છીએ.

Surat News

Surat Radios