letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:10 AM
Tuesday, December 1
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ઘટનાની વિગતો પ્રમાણે, રાંદેર ખાતે સીલ્વર પ્લાઝામાં રહેતી 30 વર્ષીય પ્રિતી(નામ બદલ્યું છે)ના લગ્નની વાત સમાજના વડીલો થકી પાલનપુર પાટિયા ખાતે રહેતા સૂરજ સાથે ચાલી રહી હતી. ફેસબુક ઉપર તથા ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રિતીનું એકાઉન્ટ છે. સૂરજે તેણીને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતાં ફોન ઉપર વાતચીત કરતા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને સૂરજના ચારિત્ર્યને લઈ રિપોર્ટ સારા નહીં મળતા લગ્નની વાત બંધ કરી દીધી હતી. ત્યારબાદ પ્રિતીએ પણ સૂરજ સાથે વાતચીત કરી નહોતી.

Surat News

Surat Radios