letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:12 PM
Monday, October 22
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક જ 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી. આ સમયે ફ્લાઇટ એટલાન્ટિકથી આગળ 35 હજાર ફૂટની ઉંચાઇ પર હતી. અચાનક જ જીમ રોઝર્સનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન આ જ ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના અન્ય બે લોકોની મદદથી આ કેસ પોતાના હાથમાં લઇ લીધો હતો. અને એક જિંદગી હવામાં જ બચાવી લીધી હતી.

Surat News

Surat Radios