letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:00 AM
Sunday, November 29
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વની ઉજવણી ધામધુમથી કરી રહ્યો હતો ત્યારે સુરતના એક યુવકને બેજવાબદારી દાખવવી ભારે પડી છે. ડીજેના તાલે મજા કરી રહેલા યુવકે સુતળી બોમ્બને બેજવાબદારી પૂર્વક ફોડતા તેના મોઢા નજીક જ વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેના મોઢાને ખુબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી.  સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજેના તાલે દિવાળીની ઉજવણી થઇ રહી હતી. દરમિયાન મિત્રોએ મસ્તીમાં એક યુવકના ચહેરાની નજીક જ બોમ્બ ફોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ બોમ્બ ફૂટતાની સાથે જ એક યુવક બેહોશ થઇ ગયો હતો. ભોગ બનનાર યુવકનું નામ પિન્ટુ જાદવ હોવાનું સામે આવ્યું છે. 

Surat News

Surat Radios