letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:35 AM
Sunday, January 24
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

વર્ષ 2021નું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી સુરતથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું છે. બ્રેઈનડેડ 57 વર્ષીય વિવિંગ ફેક્ટરી ધરાવતા બિઝનેસમેન વિષ્ણુભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવરઅને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી ચેન્નાઈનું 1618 કિમીનું અંતર 170 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની રહેવાસી 62 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.

Surat News

Surat Radios