letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:54 AM
Sunday, January 24
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

લોકડાઉન બાદ સૌ પ્રથમ વખત સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત ‘સીટેક્ષ એક્ષ્પો-2021’ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે સરસાણાના ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિબિશન ખુલ્લુ મૂકાયું છે. આ ત્રિ–દિવસીય ટેક્સટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ 2021’માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઘણી સંભાવનાઓ રહેલી છે. વિકાસની નવી તકો ખૂલી રહી છે. આજે દેશના કાપડ માટે મોટું માર્કેટ છે. ત્યારે આ એક્સપોમાં દર્શાવેલી મશીનરીની સાથે એસેસરીઝથી વધુ આધુનિક રીતે ઉત્પાદન કરવામાં આવે તે જરૂરી છે. સરકાર પણ ઉદ્યોગને પ્રોત્સહાન આપી રહી છે અને આગામી દિવસોમાં વધુ ઝડપથી વિકાસ થાય તે દિશામાં કાર્યરત છીએ.

Surat News

Surat Radios