letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:27 AM
Saturday, August 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

પુસ્તક એટલે મિત્ર પુસ્તક એટલે જ્ઞાન પુસ્તક એટલે ગુરુ અને પુસ્તક એટલે ધ્યાન. પુસ્તક મેળો તો સુરતીઓએ માણ્યો છે પણ એક અનોખા ફૂટપાથ પુસ્તક મેળાની મુલાકાત કરાવી રહ્યા છીએ. આ જગ્યાએ ગાંધીજીથી લઈને મોદી સુધીના મહાનુભાવોના પુસ્તકો અને સુરતના ઇતિહાસની 17મી સદીથી નોંધ લેવાયેલા પુસ્તકો મળી રહે છે.

Surat News

Surat Radios