letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:45 PM
Wednesday, March 3
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સરથાણામાં ઓફિસ શરૂ કરી કંપનીમાં રોકાણ કરી 2 વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરેન્ટી આપનાર ડી.એસ.જી.એમ.ઇન્ડિયા પ્રા.લિ કંપની ઉઠી જતા કંપનીના ડિરેક્ટરો સહિત 9 વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ નામથી માર્કેટિંગ કંપની આરોપી ભાર્ગવ પ્રવિણચંદ્ર પંડ્યાએ સરથાણા જકાતનાકા પાસે ગોકુલમ આર્કેડમાં 5 વર્ષ પહેલા શરૂ કરી હતી.

Surat News

Surat Radios