letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:27 AM
Saturday, August 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

માર્ચ ૨૦૧૮માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. બોર્ડ દ્વારા કુલ ૭૨.૯૯ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું પરિણામ ૭૮.૭૭ ટકા છે. રાજ્યમાં કુલ ૧૩૬ સ્ટુડન્ટને એ-૧ ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સૌથી વધુ ૬૩ સુરતી સ્ટુડન્ટને એ-૧ ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં ૭૧૯ સ્ટુડન્ટને એ-૨ ગ્રેડ મળ્યાં છે.

Surat News

Surat Radios