letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:19 PM
Thursday, April 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

દેશમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. તેમાં 45 અને તેનાથી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાઈ રહી છે. આ દરમિયાન કોરોનાના વધતા કેસમાં અચાનક વધારો અને દેશના રસીકરણ કેન્દ્રોની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, એપ્રિલમાં સરકારી અને ખાનગી કેન્દ્રો પર રોજ વેક્સિન લગાવવામાં આવશે. જેને પગલે ગુજરાતમાં પણ 1 એપ્રિલ, 2021થી 30 એપ્રિલ 2021 સુધી તમામ જિલ્લા-કોર્પોરેશનના જાહેર અને ખાનગી તમામ કોવિડ રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ ચલાવવામાં આવશે. આ નિર્ણયને પગલે એપ્રિલ 2021 દરમિયાન એટલે કે સરકારી રજા (ગેઝેટેડ હોલિડે)ના દિવસે પણ રસીકરણ કેન્દ્ર ખુલ્લા રહેશે.

Surat News

Surat Radios