letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:23 PM
Thursday, April 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને રોયલ વ્યુ એકે ગ્રુપ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. રોકાણકારોની ભવ્ય રિસોર્ટમાં મિટીંગ ગોઠવીને સ્વરૂપવાન મહિલાઓ પાસે પ્રેઝન્ટેશન કરાવી થાઈલેન્ડ-બેંગકોકની ટ્રીપની લાલચ આપ્યો રોકાણ કરાવ્યા બાદ ગ્રુપ દ્વારા ઉઠમણૂં કરવામાં આવ્યું છે. રોયલ વ્યુ એકે ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચાએ લેસના કારખાનેદારથી લઈને સ્ટાફના કર્મચારીઓને પણ સોનેરી સ્વપ્ન બતાવી રોડ પર લાવી દીધા હોવાનું સામે આવ્યું છે. જેથી રોકાણ કરનારા 15 જેટલા લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat News

Surat Radios