letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:04 PM
Thursday, March 28
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત (surat) દાનવીર કર્ણ ભૂમિ તરીકે ઓળખાય છે ત્યારે સુરતના લોકો કોઈપણ આફતમાં દાન આપવામાં આગળ રહેતા હોય છે ત્યારે  અંગદાન માટે પણ સુરત સૌથી આગળ છે.  મરતા મરતા પોતાના અંગોનું  દાન (Organ Donation)  આપીને  અનેક લોકોનો જીવ બચાવવા જતા હોય છે ત્યારે એક સિક્યુરિટી જવાને પોતે તો મૃત્યુ પામે પણ મરતાં મરતાં હ્દય, કીડની અને લિવરનું દાન આપી ચાર લોકોને નવજીવન આપીને સમાજમાં માનવતાની મહેક ફેલાવી હતી.

Surat News

Surat Radios