letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:10 AM
Saturday, September 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે પિતાની છત્રછાયા ગૂમાવી ચૂકેલી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે 'ચુંદડી મહિયર'નામના સમૂહ લગ્નમાં 300 પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનારા સમૂહ લગ્નની તૈયારી આયોજનના ભાગ રૂપે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓ તેની માતા સાથે આવી હતી. પ્રથમ બેઠકમાં જ પિતાને ગૂમાવ્યા બાદ લગ્નના સપના સાકારીત થતાં દીકરીઓ ભાવુક થઈને રડી પડી હતી. 2008થી થતાં સમૂહ લગ્નમાં અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જ્ઞાતિ અને ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.

Surat News

Surat Radios