letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:55 AM
Saturday, September 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

લોકડાઉન બાદ શહેરમાં ધંધાકીય ગતિવિધિ તેજ થવા માંડી છે. 22મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાથી વેપારીઓ રાખડીનો સ્ટોક ભેગો કરવા લગ્યા છે. હાલ કોરોનાનો સમય હોય અને લોકો ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિન લઇ રહ્યા હોય ત્યારે રાખડીની ડિઝાઇન પર પણ તેની અસર જોવા મળી છે. વેક્સિનની રાખડીઓ માર્કેટમાં આવી ગઇ છે. એ સાથે જ રામમંદિરની રાખડીઓ પણ આ વખતે ડિમાન્ડમાં છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલાં ભવ્યકાંત જરીવાલા કહે છે કે સ્થિતિ નોર્મલ થઈ રહી હોય આ વખતે પહેલો તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવાશે એવું લાગી રહ્યું છે. અવનવી ડિઝાઇનો આવી હોય મોટા પ્રમાણમાં રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Surat News

Surat Radios