letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:03 AM
Saturday, April 20
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટનની ઇન્ટરમિડીએટની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં દેશના ટોપ-50માં સુરતનો મુકુંદ લાધા 45મા અને શહેરમાં પહેલા નંબરે આવ્યો છે. મુકુંદે 800માંથી 520 માર્ક્સ મેળવ્યા છે. મુકુંદ લાધાએ જણાવ્યું કે મેં દરેક વિષય પ્રમાણે પહેલેથી જ શિડ્યુલ બનાવીને રાખ્યું હતું. એવી જ રીતે તૈયારી કરી હતી. દરરોજ 12 કલાક વાંચન કરતો હતો. સ્કોરિંગ કરવા જૂના પેપરો અને મોક ટેસ્ટ પર ફોકસ કર્યું હતું. મને ઓડિટ વિષય સૌથી અઘરો લાગતો હતો. તેથી ઓડિટના ઘણા પેપરો સોલ્વ કર્યા હતા અને મોક ટેસ્ટ પણ વધારે આપી હતી.

Surat News

Surat Radios