letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:17 PM
Thursday, April 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજ્યભરમાં (Gujarat wediing season in corona time) કર્ફ્યુને કારણે એક હજારથી પણ વધારે લગ્ન (wedding affected by curfew) મુશ્કેલીમાં મુકાયા છે. કમુરતા બાદ શહેરમાં સૌથી વધારે લગ્નનું બુકિંગ થઇ ચૂક્યું હતું. આ સાથે રાત્રી કર્ફ્યુનો સમય 10:00થી હોવાથી અનેક પરિવારો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકારી ગાઈડલાઇન અપડેટ થતા લગ્ન સાથે સંકળાયેલા તમામ બિઝનેસ હાલ મુશ્કેલીમાં છે. ઈવેન્ટ પ્લાનર અને ઓર્ગેનાઇઝરને કરોડોનું નુકસાન થવાની ભીતિ છે.

Surat News

Surat Radios