letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:34 AM
Wednesday, August 15
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દેશની સરહદો ઉપર કુદરતી આપત્તીઓનો સામનો કરીને દેશવાસીઓને રક્ષા કરતા જાબાંઝ જવાનો રક્ષાબંધનના દિવસે વડોદરાની 200 મુસ્લીમ વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલી રાખડી પહેરશે. આ રાખડીઓ કચ્છ સરહદ ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ. જવાનોને મોકલવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા સંચાલિત કવિ સુંદરમ્ પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો સલામત રહે તેવી દુઆ કરી હતી.

Vadodara News

Vadodara Radios