letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:33 AM
Wednesday, August 15
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનારા એલેમ્બિક સ્કુલના શિક્ષકને શનિવારે મોડી રાતે મેજીસ્ટ્રેટના ઘરે રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માટે ગ્રાઉન્ડ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પોલીસના રિપોર્ટના આધારે મેજીસ્ટ્રેટે આરોપીના 7 ઓગષ્ટ એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક સુખ માણવાની સાથે સગીરા પાસે અનેક વખત વોટ્સએેપ ઉપર તેના નગ્ન ફોટા મંગાવતો હતો.

Vadodara News

Vadodara Radios