letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:49 PM
Tuesday, September 25
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી જગદીશ સ્વિટ એન્ડ ફરસાણની દુકાનમાંથી રક્ષાબંધન માટે શનિવારે ખરીદેલા બુંદીના લાડુ આરોગતા બે બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. બાળકોના પિતાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરતા આજે જગદીશ સ્વિટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા વિવિધ મીઠાઇ-ફરસાણના નમૂના લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara News

Vadodara Radios