letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:47 PM
Tuesday, September 25
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

અત્યારે આપણે જોઇએ છીએ કે ગામડાઓના ખેડૂતો પોતાની ખેતી છોડીને શહેરો તરફ નોકરી ધંધા શોધવા આવી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં વડોદરા જિલ્લાના પાદરાના ગામેઠા ગામના યુવકે નોકરી છોડીને ખેતી કરવાની શરૂ કરી છે. આ ખેડૂતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક ફૂટ લાંબાં લીલા મરચાંનું ઉત્પાદન કર્યું છે. તેણે સાબિત કરી દીધી છું કે જો તમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરો તો સારી આવક કરી શકો છો.

Vadodara News

Vadodara Radios