letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:50 PM
Tuesday, December 18
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને શરમશાર કરતી એક ઘટના સામે આવી છે.એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ઉર્દુ ડિપાર્ટમેન્ટમાં હંગામી પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની છેડતી કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. સત્તાધીશો દ્વારા હંગામી પ્રોફેસર સામે તાત્કાલિક પગલા લેવામાં આવ્યાં છે.

Vadodara News

Vadodara Radios