letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:52 PM
Tuesday, December 18
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ઉત્સવ પ્રિય વડોદરા નગરીમાં અપાર ઉત્સાહ સાથે ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગણેશોત્સવમાં શહેરના રાવપુરામાં ચિત્તેસ્થાન યુવક મંડળ દ્વારા 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરવામાં આવેલી શ્રી દુંદાળાદેવની મૂર્તિએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. વિસર્જનના દિવસે આ કેળાનો પ્રસાદ કરવામાં આવશે.

Vadodara News

Vadodara Radios