VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 10 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી દરમિયાન વડોદરા શહેરમાં વરસાદી ઝપટાં પડવાની સંભાવના છે. જેના કારણે વડોદરા શહેરના તમામ ગરબાના આયોજકો ચિંતામાં પડ્યા છે. જોકે આયોજકો દ્વારા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પાણીના નિકાલ માટે આયોજકોએ એક અલગ ટીમ જ ઉભી કરી છે.

Vadodara News

Vadodara Radios