VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

એમ. એસ. યુનિ. ફાઇન આર્ટસ્ ફેકલ્ટી એક્ઝિબિશન હોલ ખાતે 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ‘કન્ઝર્વેશન થ્રુ કેમેરા’ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇલ્ડ લાઇફ વીકના ભાગરૂપે પ્રદર્શનનુ આયોજન કરેલ છે. જેમાં મનોજ ઠાકર, દેવર્શી ગાંધી, ધ્યાનેશ ત્રિવેદી અને નેહા પરમારના ફોટાઓનું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનનો ઉદ્દેશ લોકોમાં વન્યજીવ અને પર્યાવરણ માટે જાગૃતિ કેળવવા માટેનો છે. 

Vadodara News

Vadodara Radios