letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:23 PM
Saturday, January 19
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સુરતની માથાભારે ભૂરીનો વીજડિયો વાયરલ થયા બાદ તે ખુબ ચર્ચામાં રહી હતી. જેના આતંકથી કેટલાએ લોકો પરેશાન હતા. તેના માર-પીટ, ધાક-ધમકીના વીડિયોને લઈ ખુબ ચર્ચામાં રહેતી હતી. આખરે પોલીસે ભૂરીની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની લેડી ડોન તરીકે જાણીતી બનેલી મિતા ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મિતા ઉર્ફે ભૂરી ગોહિલને વડોદરા જેલમાં ધકેલાઈ છે. પોલીસે ભયજનક વ્યક્તિ તરીકે તેની ધરપકડ કરી છે.

Vadodara News

Vadodara Radios