VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડતા સમયે અનેક વખત અકસ્માત સર્જાય છે. જ્યાં બજારો બંધ હોય છે ત્યારે ઇમરજન્સીના સમયમાં શહેરની તમામ મલ્ટી સ્પેશ્યલીટ તેમજ સરકારી હોસ્પિટલો સહીત શહેરની અનેક ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવશે.જેથી દિવાળીના તહેવારમાં દર્દીઓને સમયસર સારવાર મળે રહેશે.       દિવાળીમાં ફટાકડા ફોડવામાં નિષ્કાળજી રાખતી વ્યક્તિ દઝાય છે. તેવામાં શહેરની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલની સાથે સરકારી તેમજ કેટલાક નિષ્ણાત તબીબો દ્વારા હોસ્પિટલોમાં ઇમરજન્સીની સેવા પુરી પાડવામાં આવશે. તેમજ 108ની ટીમ દ્વારા પણ ઇમજરન્સી સેવા પુરી પાડવામાં આવશે. દિવાળીના તહેવારમાં લોકોને હાલાકી ન પડે તે માટે આઇએમએ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.

Vadodara News

Vadodara Radios