letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:09 AM
Wednesday, November 14
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

 અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવતી મંડળની 10 બહેનોએ સળંગ 15 કલાકની મહેનત બાદ 375 સ્કે.ફુટમાં ભવ્ય રંગોળીની રચના કરી છે. આ રંગોળીના નિર્માણમાં યુવતીઓએ 25 કિલો ચિરોડીના રંગનો ઉપયોગ કર્યો છે. જ્યારે દિવાળીના દિવસે મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તોએ પ્રવેશદ્વાર પાસે આ અદભુત રંગોળીના દર્શન કરી યુવતીઓને ભવ્ય રંગોળી બનાવવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, ધનતેરસ થી લાભપાંચમ સુધી હજારો ભક્તો શહેર ઉપરાંત જીલ્લામાંથી મંદિરમાં દર્શન કરવા પહોચશે. ત્યારે મંદિરને દિવાળીના દિવસોમાં રોજ રાત્રે 5 હજાર દિવળાઓથી પ્રજવલ્લીત કરવામાં આવ્યા હતા. મંદિરમાં ભવ્ય અન્નકોટ અને મહાઆરતી પણ યોજવામાં આવશે.

Vadodara News

Vadodara Radios