VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવા માટે અને માતાને આર્થિક મદદ કરવા માટે સંઘર્ષ કરી રહેલી વડોદરાની કોમલ ઠાકુર વહેલી સવારે કમાટીબાગ ખાતે આરોગ્યપ્રદ સૂપ વેચે છે. બાકીનો સમય મોડલિંગ માટે ફાળવે છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તેમ જણાવતા કમ્પ્યુટર એન્જિનિયર થયેલી કોમલ કહે છે કે, હું મારા સ્વપ્નને મારી મહેનતથી પૂરું કરીશ.

Vadodara News

Vadodara Radios