letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:18 AM
Saturday, December 15
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

આઇવીઅેફ પદ્ધતિથી જન્મેલી 9 વર્ષીય બાળકીના જમવામાં વધારે મરચું નાખી સાવકી માતા ભીખારી જેવું વર્તન કરતી હતી.તેનું ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાવકી માતાથી ત્રસ્ત બાળકીએ તેના પિતાને આપવિતી જણાવતા ડઘાઇ ગયા હતાં. પ્રેમલગ્ન કરનાર પતિએ પત્ની અને સાસુ વિરૂદ્ધ દીકરીને ત્રાસની ફરિયાદ કરતાં ગોરવા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય કમ્પ્યૂટર કન્સલટન્ટના વર્ષ 1999માં હૈદરાબાદની યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતાં. બંને 10 વર્ષ સુધી અમેરિકાના ટેક્સાસમાં રહ્યા હતાં. લગ્ન જીવનમાં સંતાનસુખ ન મળતાં હૈદરાબાદમાં આઇવીએફ સરોગસી ટ્રીટમેન્ટ કરાવતા જૂન 2004માં પુત્ર અને સપ્ટે. 2009માં પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ વર્ષ 2010માં તેમના છૂટાછેડા થઇ ગયા હતાં.  

Vadodara News

Vadodara Radios