letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:08 AM
Thursday, January 17
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ પ્રસંગે જણાવ્યું કે, દેશમાં રેલવેને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે આપણે બધાએ મહેનત કરવી પડશે. આજે જેશમાં 13 લાખ લોકો રેલવેમાં નોકરી કરે છે.આ તમામ કર્મચારીને અહી તાલીમ આપવી જોઈએ. રેલ્વેના અધિકારીઓથી લઈ તમામ કર્મચારીએ રેલવેનો સતત અભ્યાસ કરવાની જરૂર છે. આપણે બધાએ ભેગા થઈ રેલવેને નવી રેલવે બનાવવાની છે. આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે.તેમણે જણાવ્યું કે, ભારતીય રેલવે મોર્ડન બની રહી છે. થયો. આપણા વડાપ્રધાનનું વિઝન ભારતને વિશ્વ શક્તિ બનાવવાનું છે. આપણે ભારત રેલવે વિશ્વની મોર્ડન રેલ યોજના બનાવીશું. રેલવેને વિશ્વ સ્તરે પહોંચાડીશું

Vadodara News

Vadodara Radios