VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વિભાગે 14 કંપનીઓના સહારે આચરેલા રૂપિયા 650 કરોડના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં મૂળ વડોદરાના અને વ્યવસાયે જીએસટી એકાઉન્ટન્ટ સની નાગરની ધરપકડ કરી છે. આરોપીને બુધવારે મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ચોથી ફેબ્રુઆરી સુધી આરોપીને જયુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. સમગ્ર સ્કેન્ડલમાં અત્યાર સુધી 50થી વધુ લોકો સુધી રેલો ગયો છે. સમગ્ર સ્કેન્ડલમાં આરોપીએ 99 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. જે પરત લેવાની તજવીજ હાલ ચાલી રહી છે. તપાસકર્તા અધિકારીઓએ કહ્યુ કે આરોપી જીએસટી એકાઉન્ટન્ટ-કન્લ્ટન્ટ હોય ચોપડાઓ લખતા-લખતા ખોટી આઇટીસી મેળવવાનો કારસો રચી બેઠો હતો.

Vadodara News

Vadodara Radios